OMG! / VIDEO: લગ્ન કરવાની ઉતાવળ તો જુઓ! પૂરના પાણીમાં ઘૂસી ગયા વરરાજા, આવી જાન નહીં જોઈ હોય

bride groom video groom enter in the flood water for wedding bride surprise

વરસાદના કારણે લોકો પરેશાન છે, કારણકે પૂરગ્રસ્ત વિસ્તારોમાં લગ્ન કરવા મુશ્કેલ છે. જો કે, સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઇને તમે પણ થોડા હેરાન રહી જશો. વરરાજા લગ્ન કરવા માટે પૂરના પાણીમાં કૂદી પડ્યો.

બ્રેકિંગ ન્યૂઝ