ફોટોશુટ / આવા તો કાંઈ શોખ હોય? મહિલાએ શ્વાન સાથે કર્યું એવું કે, તસવીરે સોશિયલ મીડિયામાં મચાવ્યો ખળભળાટ

bride first look wedding photos with her dog images go viral

લગ્નના દિવસે ફર્સ્ટ લુકની તસ્વીરો હંમેશા સ્પેશિયલ હોય છે. ખાસ કરીને પતિ-પત્ની એકબીજાની બાહોમાં રહીને ફોટો ખેંચાવે છે. પરંતુ એક અમેરિકન દુલ્હને પતિના બદલે પોતાના શ્વાન સાથે વેડિંગ ફોટોશુટ કરાવ્યું છે. આ દુલ્હનનું વેડિંગ ફોટોશુટ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ