અનોખા લગ્ન / લગ્નના 8 કલાક પહેલા જ દુલ્હન થઇ અપંગ, બાદમાં વરરાજાએ જે નિર્ણય લીધો તેની થઈ રહી છે વાહવાહી

Bride crippled 8 hours before marriage, groom demands on stretcher

વિવાહ ફિલ્મ દરેકને યાદ હશે, જેમાં લગ્નના આગલા દિવસે હિરોઇન દાજી જાય છે અને આઇસીયુમાં એડમિટ કરે છે, તેનું આખુ શરીર બળી જાય છે તેમ છતાં શાહિદ કપૂર તેને અપનાવે છે અને લગ્ન કરે છે. આવી જ ઘટના પ્રતાપગઢમાં ઘટી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ