OMG / આવા ચાળા જોજો મોંઘા ન પડે: ગાડીના બોનેટ પર બેસીને માંડવે પહોંચી દુલ્હન, પોલીસને ખબર પડતા જ જુઓ શું થયું

bride charged for travelling to wedding venue on bonnet of suv

 આજકાલ લગ્નોમાં અનોખા એક્સપરિમેન્ટનો ટ્રેન્ડ ચાલે છે. ક્યાંક દુલ્હન બાઇક પર બેસીને આવે છે તો ક્યાંક વરરાજા બળદ ગાડા પર બેસીને આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ