વેડિંગ સ્પેશ્યિલ / મેકઅપ ટિપ્સઃ લગ્નમાં નિખારશે તમારો ચહેરો, દરેકની નજર રહેશે તમારા પર

Bridal Makeup Tips to Get Best Look On Wedding Day

જો તમે લગ્નમાં પોતાને સુંદર દેખાડવા ઈચ્છો છો તો તમે મેકઅપને લઈને પણ કેટલીક ખાસ કાળજી રાખો તે જરૂરી છે. જ્યારે મેકઅપ આર્ટિસ્ટ તમારો મેકઅપ કરે છે ત્યારે એવું બને છે કે તમે તમારા ઓરિજિનલ ચહેરા કરતાં અલગ લૂક મેળવી લો છો. આવું ન થાય તેની ખાસ કાળજી રાખો. ધ્યાન રાખો કે ઓછા મેકઅપથી પણ તમે સુંદર લૂક મેળવી શકો છો. સિમ્પલ અને સોબર લૂક તમને એવો નિખાર આપે છે કે દરેકની નજર તમારા પર રહેશે અને તમે અનેક કોમ્પલીમેન્ટ્સ મેળવી શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ