વાયરલ / AUDIO: આ તો કેવો 'વહીવટ'? AMCના ટેક્સ વિભાગના કર્મીએ કહ્યું વહીવટ આપો તો અડધા કલાકમાં કામ થઈ જશે

Bribe demanded by employees in tax department of Ahmedabad corporation, audio clip goes viral

આ તો કેવો વહીવટ જ્યાં વહીવટ શબ્દથી ફટાફટ કામ થાય, અમદાવાદ મનપાના ટેક્સ વિભાગના કર્મીએ વારસાઇ ટેક્સમા નામ બદલવા લાંચ માગી હોવાનો ઓડિયો વાયરલ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ