સ્પોર્ટ્સ / આ દિગ્ગજ ક્રિકેટને કોરોના હોવાની સોશ્યલ મીડિયા પર વાતો થવા લાગી, આખરે જવાબ આવ્યો...

 brian lara quashes rumours confirms being tested negative for covid-19

દુનિયાભરના લોકો કોરોના મહામારીના કારણે પરેશાન છે ત્યારે રોજ નવા લોકો કોરોનાનો શિકાર બને છે. દિગ્ગજ કલાકારોથી લઇને મોટા ખેલાડીઓ પણ કોરોનાની જપેટમાં આવી ગયા છે. ત્યારે નોર્મલ લોકો પણ કોરોનાના સંક્રમણથી બચવા માટે ઉકાળા અને આયુર્વેદ તરફ વળ્યા છે, ત્યારે અફવા આવી છે કે વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારા પણ કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x