Coronavirus / કોરોનાને પગલે 16 વર્ષના નીચલા સ્તરે પહોંચ્યો ક્રૂડ, ભાવ જાણીને વિશ્વાસ નહીં થાય

brent oil price lowest leven in 16 years

કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે ક્રૂડ ઓઇલની માગમાં ઘટાડા વચ્ચે બુધવારે ક્રૂડની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો. અમેરિકામાં ક્રૂડના વાયદા (ફ્યૂચર્સ) ભાવે જ્યાં 18 વર્ષનું નિચેનું સ્તર જ્યારે બ્રેંટ ક્રૂડમાં વાયદાનો ભાવ 16 વર્ષના નિચલા સ્તર પર જોવા મળ્યો છે. બ્રેંટ ક્રૂડની કિંમત 26 ડૉલર અમેરિકાના ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 23 ડોલર પર પહોંચી ગઇ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ