Women's Day Special / નોકરિયાત મહિલાઓ માટે જાણો શું છે પ્રાથમિકતા?

Breeding offspring is the first priority for the working woman

એક માતા પોતાનાં સંતાનોના ઉછેરમાં મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે અથવા એમ પણ કહી શકાય કે માતા જ બાળકોમાં યોગ્ય સંસ્કારોનું સિંચન કરી શકે છે, પરંતુ જો માતા ગૃહિણી ન હોય અને વર્કિંગ વુમન હોય તો..? તો..તો પત્યું. કામકાજી મહિલાઓ ક્યાંથી બાળકોને સમય આપે? પરંતુ એક રિસર્ચમાં સાબિત થયું છે કે વર્કિંગ વુમન વધુ સારી રીતે સંતાનોને સાચવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ