તમારા કામનું / કોરોના વેક્સિન લીધા પછી પણ કેમ લોકો થઈ રહ્યા છે સંક્રમિત? સરળ શબ્દોમાં સમજો આ 5 પોઈન્ટ્સ

breakthrough infection a 5 points explainer Vtv Exclusive

કોરોનાના કેસમાં છેલ્લા એક અઠવાડિયાથી ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે, વેક્સિન લીધી હોવા છતાં પણ મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે અનેક સવાલો માનવીના મનમાં સહજ રીતે થઈ રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ