દુર્ઘટના / VIDEO: બ્રેક ડાન્સ રાઇડ તૂટી, મહિલા અને 3 બાળકો રેલિંગ સાથે ભટકાયા, ગાઝિયાબાદની હચમચાવી દેનારી ઘટના

break dance cup broken viral video ghaziabad 4 family member admitted in hospital

ગાઝિયાબાદની ચોંકાવનારી ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અહી શુક્રવારની મોડી સાંજે બ્રેક ડાન્સ કપ તુટી જતા ચાર લોકો ઘાયલ થયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ