સ્પોર્ટ્સ / રમત જગતનું અજબ-ગજબ, આ ખેલાડીએ પૂર્વ પત્નીની ભત્રીજી સાથે જ કર્યું ઈલુ-ઈલુ

Brazil star Hulk has been dating niece of his ex wife

અજબ પ્રેમની ગજબ કહાણી...આ સ્ટોરી પણ આવી જ છે. એક માણસ છે, જેની વાઇફ છે, ત્રણ બાળકો છે અને સમાજની નજરમાં ખુશખુશાલ જિંદગી જીવી રહ્યો હોય છે... ત્યારે જ બધાંને ચોંકાવીને 12 વર્ષનું લગ્નજીવન તોડી નાખે છે. વાત અહીં પૂરી થતી નથી. છૂટાછેડાના થોડા મહિના બાદ જ એ જાહેરાત કરે છે કે તેને પોતાની ભૂતપૂર્વ પત્નીની ભત્રીજી સાથે પ્રેમસંબંધ છે. એક નજરમાં આ કોઈ હોલિવૂડ ફિલ્મની સ્ટોરી હોય તેવું લાગે, પરંતુ આવું હકીકતમાં બન્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ