કોરોના સંકટ / બ્રાઝિલમાં સ્પેન કરતાં પણ વધુ લોકોનાં મોતઃ અમેરિકા બાદ સૌથી વધુ ૪.૬૮ લાખ દર્દીઓ

Brazil records more death than spain contains second highest number of cases

દુનિયાભરમાં ઘાતક કોરોના મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે. દિવસે દિવસે નવા પોઝિટિવ કેસ અને મોતનો આંકડો સતત વધતો જ જાય છે. સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં ૬૦,૨૯,૯૫૦ લોકોને જીવલેણ કોરોનાનો ચેપ લાગ્યો છે. સારવાર લીધા બાદ ૨૬,૫૯,૨૩૯ લોકો સંપૂર્ણ સાજા પણ થયા છે. કુલ મૃત્યુઆંક વધીને ૩,૬૬,૮૦૨ પર પહોંચી ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ