મહામારી / આ દેશના રાષ્ટ્રપતિનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર, કહ્યું- ઝડપથી મોકલો વેક્સિન

brazil president jair bolsonaro writes to indian pm narendra modi

બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારોએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને આગ્રહ કર્યો છે કે,  AstraZenecaની  COVID-19 વેક્સિન ઝડપથી મોકલે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ