Coronavirus / બ્રાઝિલના રાષ્ટ્રપતિ Jair Bolsonaroનો Coronavirusનો ચોથો ટેસ્ટ પોઝિટિવ આવ્યો

Brazil President Jair Bolsonaro Tested Positive For Coronavirus Infection

અત્યાર સુધી કોરોના વાયરસની ગંભીરતાને નકારી રહેલા બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ અત્યાર સુધી ભીડભાડમાં સમર્થકો સાથે ફરતા હતા અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરતા ન હતા. જ્યારે દેશમાં કોરોના ગંભીર બન્યો હોવા છતાં પણ તેઓ તેને નકારી રહ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ