હેં ખરેખર! / કોરોના વેક્સીનને લઈને આ દેશના રાષ્ટ્રપતિએ આપ્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું અમારે...

brazil president jair bolsonaro says he will not take corona vaccine

દેશ અને દુનિયામાં કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે ત્યારે દરેકને વેક્સીનની આશા છે. આ સમયે પોતે કોરોના સંક્રમિત થઈ ચૂક્યા હોવા છતાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ જૈર બોલસોનારોના વિચારમાં પરિવર્તન આવ્યું નથી. તેઓ હજુ પણ કોરોનાને ઓછો આંકી રહ્યા છે અને તેઓએ કહ્યું કે બ્રાઝિલને કોરોના વેક્સીનની જરૂર નથી. તેઓએ કહ્યું કે તેઓ પણ કોરોના વેક્સીન નહીં લગાવે.

બ્રેકિંગ ન્યૂઝ