નિમંત્રણ / બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલસોનારો પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ હશે, PM મોદીના આમંત્રણનો કર્યો સ્વીકાર

Brazil President Bolsonaro to be chief guest at India Republic Day celebrations

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારો નવા વર્ષના પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમના મુખ્ય અતિથિ બનવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે. પીએમ મોદીએ 11માં બ્રિક્સ શિખર સંમેલનમાં સામેલ થવા બ્રાઝિલ પહોંચ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ