Coronavirus / ઈટલી, અમેરિકા બાદ હવે આ સુંદર દેશમાં મોતના કરુણ દ્રશ્યો, કબ્રસ્તાનના દ્રશ્યોનો આ વીડિયો હચમચાવી દેનારો

brazil death ncreases rapidly no place for coffins rise of unemployment in usa

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલસોનારો કોરોનાને લઈને અમેરિકા જેવી ભૂલ કરી રહ્યા હતા. આજે અહીં સ્થિતિ એ હદે વણસી છે કે મૃતદેહોને દફનાવવા માટે પણ જગ્યા નથી. ટ્રકમાં લાશો પર લાશો પડેલી છે. જ્યારે દફનવિધિના જે દ્રશ્ય સામે આવ્યા છે તે જોઈને તમે હચમચી જશે. ઈટલી બાદ અમેરિકામાં પણ આ સ્થિતિ સર્જાઈ છે. હવે બ્રાઝિલમાં આ પરિસ્થિતિ સર્જાઈ છે કે દફનવિધીના દ્રશ્યો હચમચાવે દેનારા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ