કોરોના / બ્રાઝિલના રાષ્ટ્રપતિએ PM મોદીને હનુમાન જયંતીના દિવસે કહ્યું, અમને કોરોનાની સંજીવની આપો

Brazil Cites Sanjeevani Booti On Hanuman Jayanti Seeks Hydroxychloroquine From India For Coronavirus

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જૈર બોલ્સોનારોએ PM મોદી પાસે મેલેરિયા વિરોધી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીનની મદદ ચાલુ રાખવા માટે વિનંતી કરી છે. તેઓએ હનુમાન જયંતી પર સંજીવની બુટ્ટી સાથે આ દવાની તુલના કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ