અસર / એમેઝોનના જંગલોમાં આગથી દક્ષિણ અમેરિકાના આ દેશોના આકાશમાં ફેલાયો ઝેરી ધુમાડો

brazil amazon rain forest fire loss trees deforestation

એમેઝોનના જંગલો આગ ઓલવવાનું નામ જ લઇ રહી નથી. આગની ઘટનાાઓમાં બ્રાઝીલના રોરાઇમામાં 141%, એક્રેમાં 138%, રોન્ડોનિયામાં 115% અને અમેઝોનાસમાં 81% વૃદ્ધિ થઇ છે. જ્યારે દક્ષિણમાં મોટો ગ્રોસો ડૂો સૂલમાં 114% વધી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ