અસભ્યતા / છાનીમાની નિકળ $**##, પૈસા ખા ગામના..., સુરતમાં ભાજપના મહિલા નેતાઓ વચ્ચે બોલાચાલી

Brawl between BJP women leaders in Surat

સુરતના ભાજપ મહિલા નેતા રૂપાબેન પંડ્યા અને પૂર્વ નગરસેવક મંજુલા દુધાત વચ્ચે બોલાચાલીનો વીડિયો વાઈરલ, એક બીજા પર દોષ ઢોળવાની સાથે કર્યો અભદ્ર ભાષાનો પ્રયોગ કરાયો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ