VIDEO / સિંહના ટોળાએ એકલા જાનવર પર કર્યો હુમલો, જિરાફે હવામાં ફંગોળીને નાખી દીધા

brave giraffe vs lion lioness how fight many villains off at once

સૌ કોઈ સિંહનું નામ ભારે ગર્વ સાથે લેતા હોય છે. નાના નાના જાનવર ભલે સિંહનું ભોજન બની જતાં હોય છે, પણ દુનિયામાં અમુક એવા પણ જાનવર છે, જ્યાં સિંહને ભાગવું પડે છે. આવો જ એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ