સાવધાન! / તમારા ફોનનો બધો ડેટા અને બેંક ડિટેલ્સ ક્યારે ચોરાઇ ગયા ખબર પણ નહીં પડે! આ ખતરનાક વાયરસ

brata new variant of banking fraud trojan an android malware active steals phone data bank details know more

આજના સમયમાં આ કહેવુ ખોટુ નથી કે લગભગ દરેક વ્યક્તિના હાથમાં સ્માર્ટ ફોન છે. આપણા બધા કામ આપણા ફોન પર નિર્ભર હોય છે. જેના કારણે ફોનમાં આપણો સૌથી જરૂરી ડેટા સેવ રહે છે. જ્યાં આ ડિવાઈસે આપણા જીવનને સરળ બનાવ્યું છે તો આ ડિવાઈસ આપણા માટે જોખમ બનીને સામે આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ