અપેક્ષા / મંદી અને મોંઘવારીનો પડછાયો પડતા બ્રાસ ઉધોગને બુસ્ટર ડોઝની જરૂર, બજેટમાં જામનગરના ઉદ્યાગકારોની માંગ કેન્દ્રમાં લેવાશે?

Brass industry needs a booster dose under the shadow of recession and inflation, will the demand of Jamnagar industrialists...

ગણતરીના દિવસોમાં બજેટ 2023 રજૂ થવા જઈ રહ્યું છે. સંસદમાં 1 ફેબ્રુઆરી 2023ના રોજ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમન નાણાકીય વર્ષ 2023-24નું યુનિયન બજેટ રજૂ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ