તૈયારીઓ / અધ્યક્ષ પદ માટે સોનિયા ગાંધીની પહેલી પસંદ છે ...

 Branding Begins For Rahul Gandhi Return As Congress President

કોંગ્રેસની કમાન ફરી એક વખત રાહુલ ગાંધીના હાથમાં સોંપવામાં આવે તેવી શક્યતા છે. માર્ચના અંત અથવા કે એપ્રિલ સુધીમાં રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. કોંગ્રેસ દ્વારા જયપુરની રેલી બાદ દેશના સૌથી મોટા રાજ્યોમાં રેલીનું આયોજન કરવામાં આવશે. રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્ય ચેલેન્જર તરીકે સ્થાપિત કરવાનો હેતુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ