દાવો / રિસર્ચ : કોરોનાના દર્દીઓનું મગજ 10 વર્ષ વૃદ્ધ થઈ રહ્યું છે, સાજા થયા બાદ થાય છે એવું કે...

brains of people recovering from coronavirus covid 19 may ageing 10 years says research

કોરોના વાયરસને લઈને રોજ નવા રિસર્ચ સામે આવી રહ્યા છે. દુનિયાભરમાં રસી શોધાઈ રહી છે રિસર્ચ થઈ રહ્યા છે. આ દરમિયાન એક નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે કોરોના સંક્રમણમાંથી સાજા થનારા લોકોના મસ્તિષ્ક પર બહું જ ખરાબ અસર કરે છે. તે મગજને 10 વર્ષ વૃદ્ધ હોવાના બરાબર હોય છે. મતલબ કે મસ્તિષ્કની કાર્ય પ્રણાલી બેકાર થઈ જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ