મહાનતા / સુરતમાં મોદી પરિવારની મહાનતા, બ્રેઈનડેડ પતિના અંગદાનથી 5 લોકોને મળ્યું નવજિવન

Braindead late Gitesh Modi's family donated his organs in Surat

સુરતવાસી બ્રેઈનડેડ સ્વ.ગીતેશ મોદીના પરિવારે તેમના અંગોનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું અને આ 5 લોકોના પરિવારજનોના મુખ પર સ્મિત રેલાવ્યું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ