મહાદાન / સુરતમાં બ્રેઈન ડેડ દિનેશ છાજેડના હૃદય, કિડની, લીવર અને ચક્ષુઓના દાનથી 6 વ્યક્તિઓને મળ્યું નવજીવન

Brain-dead men of Surat revives six people

સુરતમાં બ્રેઈન ડેડ દિનેશ છાજેડના પરિવારે અંગદાનના મહાન નિર્ણય બાદ 6 લોકોને નવજીવન મળ્યુ, હૃદય, કિડની, લીવર અને ચક્ષુઓના દાનથી છ વ્યક્તિઓને નવજીવન મળ્યું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ