નિર્ણય / આ એક્ટ્રેસને પીનટ બટર ખાવાથી થયુ બ્રેન ડેમેજ, કોર્ટે આપ્યુ 220 કરોડનું વળતર 

Brain damage caused to actress by eating peanut butter, court gives Rs 220 crore compensation

અમેરિકાના લાસ વેગાસની અદાલતે એક્ટ્રેસ અને મોડલ શાંટેલ ગ્યાકેલોનને 220 કરોડ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ