UP ELECTION / બ્રાહ્મણ કોઈ જાતિ નથી પરંતુ... ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ નેતાનું વિવાદિત નિવેદન

brahmin is not a caste dinesh sharma statment

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દિનેશ શર્માએ કહ્યું છે કે, બ્રાહ્મણ એક જાતિ નથી, પણ જીવન જીવવનાનું ઉત્તમ માધ્યમ છે.  તેમણે પોતાની પાર્ટી કોઈ પણ ભેદભાવ વગર તમામ માટે કામ કરવાનો ઉલ્લેખ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ