બોલીવુડ / બ્રહ્માસ્ત્રનાં કલેક્શન પર લાગી બ્રેક, સોમવારે કમાણીમાં મોટો ઘટાડો, જુઓ 300 કરોડથી કેટલે દૂર છે આંકડો

brahmastra's box office collection has been decreased

ફિલ્મ બ્રહ્માસ્ત્રની કમાણી પર સોમવારે બ્રેક લાગવાના સમાચાર સામે આવ્યા છે. આવામાં સવાલ એ છે કે શું ફિલમ 300 કરોડ કલેક્શન કરી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ