ખુલાસો / Brahmastra 2 કેવું હશે? દેવને લઈને ડાયરેક્ટર અયાન મુખરજીએ કર્યો મોટો ખુલાસો

brahmastra part two dev director ayaan mukherjee drops a major hint about second part of alia ranbir film

બ્રહ્માસ્ત્ર: પાર્ટ વન શિવા બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી રહી છે. રણવીર-આલિયાની ફિલ્મે અત્યાર સુધી ભારતીય બૉક્સ ઓફિસ પર 230 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. તો 15મા દિવસે એટલેકે આજે ફિલ્મ 10 કરોડ રૂપિયાથી વધુનો આંકડો પાર કરી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ