Box Office / બૉયકોટ બ્રહ્માસ્ત્ર ફેઇલ! ત્રણ જ દિવસમાં બોક્સઓફિસ પર ટંકશાળ, કલેક્શન 200 કરોડને પાર

Brahmastra Box Office Collection Day 3: The boycott trend did not affect Brahmastra,

ફિલ્મનું ઓપનિંગ વીકેન્ડ કલેક્શન મજબૂત રહ્યું છે. બ્રહ્માસ્ત્ર એ માત્ર ત્રણ દિવસમાં ઇન્ડિયન બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ