કટાક્ષ / 'કાશ્મીર ફાઇલ્સથી કેવી રીતે આગળ નીકળ્યું?..' બ્રહ્માસ્ત્રની 200 કરોડ ક્લબમાં એન્ટ્રી થવા પર ભડક્યા વિવેક અગ્નિહોત્રી

Brahmastra beats The Kashmir Files at the box office, Vivek Agnihotri said - paid PR

બ્રહ્માસ્ત્ર આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે પણ એ પહેલા વિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઇલ્સ 2022 ની સૌથી મોટી ફિલ્મ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ