ધાર્મિક માન્યતા / શા માટે હિંદુ ધર્મમાં બ્રહ્મમુહૂર્તને મનાય છે સૌથી ઉત્તમ સમય? જાણી લો તેના છે અનેક ફાયદા

brahma muhurta benefits importance time brahma muhurt ka mahatva kya hai

હિન્દુ ધર્મમાં બ્રહ્મ મુહૂર્તના સમયને ખૂબ ખાસ જણાવવામાં આવ્યો છે. મોટાભાગના લોકોએ સાંભળ્યું હશે કે સવારના સમયે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી બુદ્ધીનો વિકાસ થાય છે અને આરોગ્ય સારું રહે છે. આ સમય દેવતાઓનો માનવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ