Cricket / IPL 2023ના ઓક્શન પહેલા પંજાબ કિંગ્સે ખેલ્યો દાવ, આ ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટરની કરી એન્ટ્રી

Brad Haddin assistant coach of (IPL) Punjab Kings team

પંજાબ કિંગ્સે કર્યું ટ્વિટ; ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટ-કીપર અને બેટ્સમેન બ્રેડ હેડિનને ટીમના સહાયક કોચ તરીકે નિયુક્ત કરાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ