ખાનગીકરણ / સરકાર એરપોર્ટ-ટ્રેન બાદ દેશની આ બીજી મોટી ઓઇલ કંપનીને વેંચવા કાઢશે

BPCL selloff terms set IMG Clears sale bid documents

ઇન્ટર-મિનિસ્ટ્રિયલ ગ્રુપે (IMG)  દેશની સૌથી મોટી તેલ રિફાઇનરી કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશ લિમિટેડ (BPCL)  ને ખાનગીકરણ કરવા માટે વેચાણને મંજૂરી આપી દીધી છે. મંત્રીઓના સમૂહની મંજૂરી બાદ આમંત્રિત કરવાને લઇને નોટિસ જારી કરવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ