ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ખાનગીકરણ / સરકાર દેશની સૌથી બીજી મોટી ઓઇલ રિફાઇનરી-પેટ્રોલિયમ કંપનીનું કરી રહી છે વેચાણ, ત્રણ કંપનીઓએ લગાવી બોલી

BPCL receives three preliminary bids, says oil minister dharmendra pradhan

કેન્દ્ર સરકારે ભારતની સૌથી બીજી મોટી ઓઇલ રિફાઇનરી અને પેટ્રોલિયમ કંપની BPCLમાં પોતાના 52.98 ટકા ભાગનો વેચાણ કરી રહી છે. સરકારને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ની ભાગીદારી ખરીદવા માટે શરુઆતમાં ત્રણ કંપનીઓએ બોલી લગાવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ