જાહેરાત / સરકારની આ કંપની પોતાના કર્મચારીઓને આપશે મોટી ભેટ, થઈ જશે માલામાલ

bpcl offered its employees stock options at one-third of the market price

કેન્દ્ર સરકાર ભારત પેટ્રોલિયમ કોર્પ લિમિટેડ(BPCL-Bharat Petroleum Corporation Limited)માં પોતાનો સમગ્ર હિસ્સાનું વેચાણ કરવા જઇ રહી છે. ખાનગીકરણ પહેલાં, કંપનીએ કર્મચારીઓને ESOP- કર્મચારી સ્ટોક માલિકીની યોજના બજાર દરના ત્રીજા ભાગ પર ઓફર કરીને મોટી જાહેરાત કરી હતી. બીપીસીએલ બોર્ડે આ દરખાસ્તને મંજૂરી આપી દીધી.આપને જણાવી દઈએ કે બીપીસીએલમાં કુલ 20,000 કર્મચારી કામ કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ