સુવિધા / 7 કરોડ ગ્રાહકો માટે ખુશખબર, હવે આ રીતે WhatsApp પર ગેસનું બુકિંગ થઈ શકશે

bpcl launches new feature for customers book cooking gas via whatsapp

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) એ તેના ગ્રાહકો માટે નવી સુવિધા શરૂ કરી છે. આ અંતર્ગત હવે બીપીસીએલ ગ્રાહકો વોટ્સએપ દ્વારા એલપીજી બુકિંગ કરાવી શકશે. બીપીસીએલે એક નિવેદનમાં કહ્યું છે કે, "ભારત ગેસ (બીપીસીએલનું એલપીજી બ્રાન્ડ નામ) દેશભરમાં સ્થિત ગ્રાહકો વોટ્સએપ દ્વારા ગમે ત્યાંથી રસોઈ ગેસ સિલિન્ડર બુક કરાવી શકે છે."

બ્રેકિંગ ન્યૂઝ