VIDEO / યુપીમાં ફરી શરમજનક ઘટના: છેડતી કરાતા આશાસ્પદ યુવતીનું અકસ્માતમાં મોત

boys abuse uttar pradesh bulandshahr girl student died in road accident

ઉત્તરપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા પર ફરી એકવાર સવાલ ઉઠ્યા છે. ઉત્તરપ્રદેશમાં એક યુવતીની શખ્સે છેડતી કરી રહ્યાં હતા. આ દરમિયાન શખ્સોથી બચવાની કોશિશમાં યુવતીનું અકસ્માતમાં મૃત્યું થઇ ગયું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ