આંધળો પ્રેમ / ગર્લફ્રેન્ડને સૂટકેસમાં પૂરી દીધી પછી તડપાવી તડપાવીને... ધ્રુજાવી મૂકે એવી કહાની

boyfriend stuffed former girlfriend into suitcase alive and then left her to die

અમેરિકામાં રહેતી એક મહિલાએ પોતાના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયાની કિંમત પોતાનો જીવ આપીને ચૂકવી. આરોપીએ મહિલાને પહેલા ખૂબ મારી. પછી હાથ પગ બાંધી તેને જીવતી સૂટકેસમાં બંધ કરી દીધી. ગુમ થયાના ઘણાં દિવસો બાદ મહિલાનો મૃતદેહ તેના ઘરની થોડે દૂરથી મળ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ