શરમજનક / બોયફ્રેન્ડ યુવતી સાથે ઊંઘમાં કરતો હતો આ કામ, કોર્ટે 7.8 કરોડનું વળતર ચૂકવવાનો આપ્યો આદેશ 

Boyfriend raped his partner in bed while sleeping probed by court ordered 1 million dollar for compensation

એક આયરલેન્ડની મહિલા જયારે ઊંઘી જાય ત્યારે ઊંઘમાં તેનો બોયફ્રેન્ડ તેની ઉપર બળાત્કાર કરતો હતો. આ મુદ્દે કોર્ટમાં કેસ થતા અદાલતે તેને 1 મિલિયન યુરો એટલે કે આશરે 7.8 કરોડનું તોતિંગ વળતર ચુકવવાનો આદેશ આપ્યો. આ વળતર મહિલા ઉપર થયેલા શારીરિક અને માનસિક ત્રાસની સામેના વળતર સ્વરૂપે હતું. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x