OMG / મોતનો મલાજો ન જાળવ્યો! ગર્લફ્રેન્ડને પપ્પાના અંતિમ સંસ્કાર દરમિયાન કરી દીધું પ્રપોઝ, Video જોઈ લોકોએ તતડાવ્યો

boyfriend proposed at the funeral of girlfriends father know what happened

કોઇ વખત લોકો પ્રેમમાં એટલા પાગલ થઇ જાય છે કે તે કયા છે અને કેવી જગ્યા પર છે, તે ભૂલી જાય છે અને પછી ના કરવાનું કરી નાખે છે. કોઈ પણ અંતિમ વિધિમાં દુ:ખદાયક માહોલ હોય છે. આ સ્થિતિમાં લોકો સ્વર્ગવાસી મૃત શખ્સની આત્માને શાંતી મળે એવી પ્રાથના કરે. આવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ