વિશ્વાસઘાત / પ્રેમિકાની માતાની સારવાર માટે આપી દીધી કિડની, બાદમાં યુવતીએ એવું કર્યું કે પ્રેમીને લાગ્યો મોટો ધ્રાસ્કો

boyfriend donate kidney to save girlfriend mother but she dumped him and marry to other boy

તમે પ્રેમમાં વિશ્વાસઘાતના ઘણા કિસ્સા સાંભળ્યા હશે. અવાર-નવાર આપણી આસપાસ એવુ સાંભળવા મળે છે કે એક યુવતીએ યુવકને પ્રેમમાં ઉલ્લુ બનાવ્યો છે અથવા યુવક યુવતીને પ્રેમના જાળમાં ફસાવીને મૂર્ખ બનાવી રહી છે. આજે અમે તમને એક એવી બેવફા યુવતી અંગે જણાવીશું. જેની બેવફાઈના કિસ્સા સાંભળીને તમારું લોહી ઉકળી જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ