કોની બેદરકારી! / ક્યારે જાગશે તંત્રની સંવેદના? લમ્પીગ્રસ્ત મૃત પશુઓના ઢગલા, દુર્ગંધથી ત્રાસથી બાળકો શિક્ષણનો ત્યાગ કરવા મજબૂર

boycott of education due to bad smell of cattles died by lumpy virus

ગુજરાતમાં પશુઓની અંદર લમ્પી વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે. એક બાદ એક પશુઓ લમ્પી વાઇરસનો ભોગ બની રહ્યાં છે. ત્યારે અરવલ્લીના મેઘરજમાં વિદ્યાર્થીઓએ શિક્ષણનો બહિષ્કાર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ