VIDEO / #BoycottChina : ટીવી, મોબાઈલ હો યા કુછ ભી, ગેટ આઉટ ચાઈના, ચાઈનીઝ વસ્તુઓની હોળી

boycott china gujarat chinese tv mobile and etc getout from india video viral

દેશભરમાં કોરોનાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે એક ટીવી તોડવાનો વીડિયો વાયરલ થયો હતો જો કે, ફરીથી એક ઘટના સામે આવી છે. ભરૂચમાં ચાઈનીઝ ટીવી, મોબાઈલ સહિતની વસ્તુઓની હોળી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ