સવાલ / Boycott China? ચીની મશીનો અંગે આરોગ્ય મંત્રીને ખબર નથી : કોંગ્રેસના હેમાંગ વસાવડા

boycott china but rajkot civil use chinese machine for covid treatment

ચીનના બહિષ્કારની વાતો વચ્ચે રાજકોટની સિવીલ હોસ્પિટલમાં લોહીના પરિક્ષણ માટે ચીનથી બે મશીન આવતા વિવાદ સર્જાયો છે. આ અંગે કોંગ્રેસ પત્રકાર પરિષદ યોજીને ખુલાસો માંગ્યો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x