ખતરનાક વીડિયો / VIDEO : બાપ રે ! નીચે નજર નાખતા ફફડી જવાય તેટલી ઊંચાઈએ કામ કરતો દેખાયો મજૂર

boy sitting dangerously on edge of a scaffolding at under construction building

સોશિયલ મીડિયા પર મજૂરના કામનો ખતરનાક વીડિયો વાયરલ થયો છે. વીડિયો જોઈને ભડકેલા યૂઝર્સે કોન્ટ્રાક્ટર સામે કેસ કરવાનું જણાવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ