હુમલો / રશિયામાં 'અલ્લાહૂ અકબર' ચીસો પાડતાં 16 વર્ષના છોકરાએ કર્યો હુમલો, પોલીસે મારી દીધી ગોળી

boy Shouted Allahu Akbar In Muslim Majority Russian Region Attacked With Knife Police Shot

ફ્રાંસ અને સાઉદી અરબ બાદ હવે રશિયામાં પણ અલ્લાહૂ અકબર ચીસો પાડીને હુમલાની ઘટના સામે આવી છે. જોકે પોલીસે આ હુમલો કરનાર વ્યક્તિને ગોળી મારી દીધી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ